રાજકોટ : પૂજ્ય મોરારીબાપુએ રાજકોટની ગંભીર, દુઃખદ અને ગોઝારી ઘટના બાદ સંવેદના વ્યક્ત કરી હતી અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
રાજકોટમાં આજે સાંજે એક ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે ૨૪ લોકોનાં મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુ આ દુઃખદ ઘટના બની છે ત્યારે એમની સંવેદના વ્યક્ત કરી છે. માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.