Gujarat Live News
Uncategorizedઅમદાવાદગુજરાતશિક્ષણ

વિદ્યાર્થીઓ ઓછા મળતા અમદાવાદમાં ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

વિદ્યાર્થીઓ ઓછા મળતા અમદાવાદમાં ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ-2024 અંગે જાગૃતિ કાર્યક્રમ થશે

સરકારી પોલીટેક્નિક કેમ્પસ, આંબાવાડી ખાતે 06/06/2024ના રોજ નિશુલ્ક આયોજન

 

અમદાવાદ : ધોરણ-10 પછી પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે, એ માટે સરકારી પોલીટેક્નિક કેમ્પસ, આંબાવાડી – અમદાવાદ ખાતે પ્રવેશ જાગૃતિ કાર્યક્રમનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 06/06/2024ના રોજ સમયઃ સવારે 11:30 કલાકે આંબાવાડી ખાતે આવેલા સરકારી પોલિટેક્નિક પરિસર ખાતે યોજાશે, એવું આચાર્યશ્રી, સરકારી પોલીટેક્નિક પરિસર, આંબાવાડી – અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

પ્રાકૃતિક ખેતી કરીને પિતા-પુત્ર બન્યા પ્રેરણાસ્રોત, ગાય આધારિત ખેતીથી 6 એકર જમીનમાં લહેરાતી પ્રાકૃતિક ખેતપેદાશો, વાંચો વિશેષ અહેવાલ

gln_admin

મુખ્યમંત્રીએ દસક્રોઈના નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન, મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ કર્યું

gln_admin

જતિન્દર કૌર ભલ્લાએ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

gln_admin

Leave a Comment