Gujarat Live News
પાટણ

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ,  સુરેન્દ્રનગરમાં ધૂળની હળવી આંધીની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ ધૂળની હળવી આંધીની આગાહી

કચ્છબનાસકાંઠાપાટણ,  સુરેન્દ્રનગરમાં આગાહી

 

ENVIORNMENT UPDATE : હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ આંધી વંટોળની આગાહીકરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આજથી તા.૩૧ મેં સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે.

ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. આ સમય દરમિયાન પવનની ગતિ અંદાજે ૪૦ કિલોમીટરથી ઓછી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.

                                                           

Related posts

ગુજરાતની એક બેઠક હારવાનુ દુખ છે, મતદારોની જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઇ ભુલ થઇ હશે જેના કારણે આ એક બેઠક નુકશાન થયુ – સી.આર.પાટીલ

gln_admin

CM ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન યોગ દિવસની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે

gln_admin

Leave a Comment