Gujarat Live News
રમતગમત

ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધા

અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

 

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના
સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ (SGFI –
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની
શહેર અને ગ્રામ્ય કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં અંડર 14,17 અને 19
વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદ શહેર અને
ગ્રામ્યની શાળાઓના ખેલાડીઓએ પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં પોતાની
શ્રેષ્ઠ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

Related posts

ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની નવીન પહેલ

gln_admin

મળો ગુજરાતના આનંદ કુમારને, 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી, 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા, જાણો કેવી રીતે થઈ હતી સફર શરુ

gln_admin

નળ સરોવરમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ – 70થી વધુ પ્રજાતિઓ વિદેશની, 1 વર્ષમાં 1.30 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત

gln_admin

Leave a Comment