Gujarat Live News
gln_admin

અમદાવાદમાં ધૂળની ડમરીઓ, વાતાવરણમાં પલટો આવતા વાહન ચાલકો અટવાયા

 

અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડતા દૂર દૂર સુધી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીથી રાહત પણ મળી હતી.

ધૂળ

oplus_32

ની ડમરીઓ દૂર દૂર સુધી ઉડતા બિલ્ડિંગો પણ જાણે ઢંકાઈ ગઈ હતી. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળી હતી.

વાતાવરણમાં પલટો જોવા મળતા ચોમાસા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો.

વ અમદાવાદની અંદર આજે કાળઝાળ ગરમી જોવા મળી હતી ત્યારે અચાનક સાંજે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને અચાનક પવન સાથે ડમરીઓ ઉડતી જોવા મળી હતી એમાં પણ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળતા વરસાદની વકી પણ વ્યક્ત કરવામાં આવી છે.