કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે – પાટીલ
સુરત : કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ પુર્વી રાજયોના લોકોની તુલના ચીન અને દક્ષિણ ભારતીયોની તુલના આફ્રિકા સાથે કરતા પ્રદેશ અધ્યક્ષ઼ સી.આર.પાટીલ઼એ સુરત ખાતે પત્રકાર પરિષદ...