NFSU ટેલિકોમ સુરક્ષા અંગે વિશ્વના સૌપ્રથમ અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના થશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), સંચાર મંત્રાલય, ભારત સરકાર અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સુરક્ષા વધારવા માટે સહયોગ કરવા સંમત થયા છે. સરકારની બંને...