મેક ઈન ઈન્ડિયા તરફ કદમ : મારુતિ સુઝુકીએ જાપાનમાં એમની એવોર્ડ વિજેતા SUV Fronxની નિકાસ શરૂ કરી
ફ્રૉન્ક્સ (FRONX) મારુતિ સુઝુકીની જાપાનમાં નિકાસ થનારી પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા SUV તરીકે ચિહ્નિત થાય છે ગુજરાતના પીપાવાવ બંદરેથી 1,600 થી વધુ ફ્રૉન્ક્સ (Fronx)નું પ્રથમ કન્સાઈનમેન્ટ...