અમદાવાદ કાંકરિયામાં જામ્યો ગુલાબી રંગ, લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જમાવ્યો જમાવડો
અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલ તારીખ 25 ડિસેમ્બરના રોજ કાંકરિયા કાર્નિવલ 2024નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી ચાલનારા...