સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે “સહકારથી સમૃદ્ધિ” સમીક્ષા બેઠક યોજાઈ
સહકારથી સમૃદ્ધિ સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણથી મંડળીઓના સભાસદો અને ખેડૂતોને ઘર આંગણે નાણાંકીય સેવાઓ મળશે કચ્છ સહિત રાજ્યભરમાં મંડળીઓને માઈક્રો એટીએમ આપીને બેન્કિંગ વ્યવસ્થા...