ભૂતાનના રાજાએ ગુજરાતના પ્રવાસની શરુઆત અમદાવાદથી કરી, CM એ એરપોર્ટ પર સ્વાગત કર્યું
ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરતા મુખ્યમંત્રી ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક...