સુરેન્દ્રનગરમાં સીટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે
સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કંઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ, રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત ઝાલાવાડવાસીઓને નવી આંતરમાળખાકીય...