ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં રહેતા લોકો માટે ખૂશખબર, રીડેવલપમેન્ટ ઝડપી થાય એ માટે મુખ્યમંત્રીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો
ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ...