કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને ૩૦ સ્માર્ટ સ્કુલ્સની ભેટ આપી
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં રૂ. 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું ઈ-લોકાર્પણ કર્યું...