નળ સરોવરમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ – 70થી વધુ પ્રજાતિઓ વિદેશની, 1 વર્ષમાં 1.30 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત
ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’. નળ સરોવરમાં ૧૪૨ પ્રજાતિઓના પક્ષીઓ – ૭૦થી વધુ પ્રજાતિઓ વિદેશની. નળ સરોવરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અંદાજિત ૧ લાખ...