ગુજરાતની એક બેઠક હારવાનુ દુખ છે, મતદારોની જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઇ ભુલ થઇ હશે જેના કારણે આ એક બેઠક નુકશાન થયુ – સી.આર.પાટીલ
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ તારીખ 04 જૂનના રોજ...