મળો ગુજરાતના આનંદ કુમારને, 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી, 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા, જાણો કેવી રીતે થઈ હતી સફર શરુ
આ યુવાનોમાંથી ૬૦ જેટલા ઇન્ડિયન આર્મીમાં, ૫૮ જેટલા ગુજરાત પોલીસમાં, ૨ નેવી, ૨ એરફોર્સમાં તેમજ બાકીના વિવિધ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે ૬૦૦૦ કિમીની દોડ...