સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારની 7 વિધાનસભા બેઠકોના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ કરવા ચૂંટણીતંત્ર દ્વારા રાતભર કામગીરી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ગત તા. ૦૭ મે ના રોજ સાંજે ૦૬.૦૦ વાગ્યે પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ. અને વી.વી.પેટને...