લોકસભાના પરીણામ માટે ચૂંટણીપંચે શરુ કરી તૈયારીઓ, મતગણતરી કેન્દ્રોની મુલાકાતે અધિકારીઓ
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે...